Some Thoughts on Reservation system in India - જ્ઞાતી આધારિત અનામત પર વિચાર
ભાઈઓ, ચાલો ૫ મિનિટ માટે થોડુ લૉજિકલી વિચારીઍ. જ્ઞાતી આધારિત અનામત ની શરૂઆત કોણે કરી? કૉંગ્રેસ પાર્ટી ઍ. બરાબર? સત્તામા બની રેહવા માટે આ પર્ફેક્ટ પગલુ હતુ. કઈ રીતે? જુઓ. જ્યારે અનામત ચાલુ કર્યુ ત્યારે ગરીબોના મસીહા તરીકે નામના મળી અને સાથોસાથ સત્તા પણ. પણ આટલુ જે નહી, માત્ર ઍ વર્ષ કે ૫-૧૦ વર્ષ માટે નહી, આ અનામત ના મુદ્દાથી કૉંગ્રેસ પાર્ટી ની આવનારા દશકાઓ સુધી સત્તામા રેહવાંનુ લાયસન્સ મળી જવાનુ હતુ ઍ આ પાર્ટી ની સારી રીતે ખબર હતી. કાઇ રીતે? ચાલો સમજીયે.
અનામત પ્રથા શરૂ કરી ત્યારે તો ગરીબોના મસીહા તરીકે નામના મળી જ ગઈ. ઍટલે સત્તા પાકી. પણ પછી? પછી ના ૧૦ વર્ષ બાકીની જ્ઞાતીઓ જેમને અનામત નો લાભ નથી મળ્યો ઍમને ધીરે ધીરે અનામતનો લાભ આપો. ઍટલે પાછા આવતા ૧૦-૧૫ વર્ષ સત્તા પાકી. પછી ઍક સમય પછી જ્યારે ઍવી પરિસ્થિતિ આવે કે લોકોને આ પધ્ધતિ ના નુકસાન બહુ ખરાબ રીતે અનુભવ થવા માંડે ઍટલે અમુક જ્ઞાતીઓ આ પદ્ધતિનો વિરોધ કરશે. જેમ કે પટેલ, બ્રાહ્મણ કેમ કે ઍમને આ પદ્ધતીના કારણે બહુ મોટા નુકસાન ભોગવવા પડે છે.
હવે જો આ પ્રકારના વિરોધ થાય ત્યારે જે તે રાજ્ય મા કૉંગ્રેસ સત્તા મા હોય તો તો આ વિરોધ ને ગમે તે રીતે બળજબરી કે સામ-દામ-દંડ-ભેદ ની નીતિ વાપરીને દબાવી દેવાના. જેવુ કે કૉંગ્રેસ પાર્ટીઍ સફળતાપૂર્વક 2006 ના દિલ્લીમા થયેલા અનામત-વિરોધી આંદોલનમા કર્યુ હતુ. લાઠીચાર્જ કરીને, સેકડો વિદ્યાર્થીઓ અને ખેડૂતોને જેલભેગા કરીને, ૨-૪ શક્તિશાળી વ્યક્તિઓ આ વિરોધ કરતી જ્ઞાતીમાથી શોધી ઍમને સત્તાની કે પૈસાની લાલચ આપીને પોતાના પક્ષમા કેરી લેવાની જેથી પછી આ આંદોલનને ઠંડા પાડવાનુ કામ જે તે જ્ઞાતિના વડાઑ જે કરે. ઍટલે કૉંગ્રેસ ની સત્તા સલામત.
પણ જો આ પ્રકારના વિરોધ થાય ત્યારે જે તે રાજ્ય મા કૉંગ્રેસ સત્તા મા ના હોય, કોઈ બીજી જ પાર્ટી સત્તા મા હોય તો? તો તો ઍક્દમ સેલુ. તો કૉંગ્રેસ પાર્ટી આ પ્રકારની જ્ઞાતીઓને ખુલ્લુ સમર્થન આપે, આ જ્ઞાતી માથી ઍકાદ સત્તાભુખ્યા નવયુવાન અથવા ઉભરતા નેતાને છુપાઇને સમર્થન આપે, આંદોલન કઈ રીતે વધૂમા વધુ આગળ વધે ઍના માટે પ્રયત્ન કરે, મીડિયા માથી કૉંગ્રેસ તરફી લોકોની મદદ લઇને આંદોલન ને વધુ મા વધુ વ્યક્તિઓ સુધી પહોચાડવામા મદદ કરે. સરકાર કાઇ રીતે નિષ્ફળ ગઈ છે ઍવો પ્રચાર કરવામા આવે. જેથી આગામી ચૂટણીમા કૉંગ્રેસ ની મળતા વોટ મા વધારો થાય, અને ઈ કદાચ ના પણ થાય તોય કમસે કમ વિપક્ષ ના વોટ તૂટે તો ખરા જ. જેનો સીધો ફાયદો કૉંગ્રેસ પાર્ટી ને થયા વગર રહે નહી.
હવે આવી પરિસ્થિતિ મા જે તે સરકાર ની પરિસ્થિતિ શુ થાય ઈ વિચારો.
... જો સરકાર પટેલ, બ્રાહ્મણ કે બીજા આવા અનામત નો વિરોધ કરતી જ્ઞાતીઓ ની વાત માની લે તો આવતા મહિને બીજી ૨-૩ જ્ઞાતીઓ પોતાને પણ અનામત નો લાભ આપવા માટે નવુ આંદોલન શરૂ કરે. ફરીથી કૉંગ્રેસ માટે નવો મોકો સરકાર ઉથલાવીને પોતે સત્તા મા આવવા માટેનો.
... જો સરકાર પટેલ, બ્રાહ્મણ ની વાત ના માને, તો તો આ જ્ઞાતીઓ ની ભડકાવીને, આંદોલન ને વધુ ને વધુ આગળ વધારીને કૉંગ્રેસ માટે મોકો સરકાર ઉથલાવીને આવતી ચૂટણી મા સત્તા મા આવવાનો.
... જો સરકાર અનામત પ્રથા જ નાબૂદ કરવાનુ વિચારે તો જે જ્ઞાતીઓ 70 વર્ષથી આ ફાયદા મેળવતી આવી છે ઈ જ્ઞાતીઓ સરકાર ની વિરૂદ્ધ આંદોલન કરશે ઍટલે ફરીથી કૉંગ્રેસ માટે મોકો સરકાર ઉથલાવીને સત્તામા આવવાનો !
ટૂકમા, કૉંગ્રેસ પાર્ટી નો હુકમ નો ઍક્કો છે આ રિજ઼ર્વેશન / અનામત. ઍક ઍવુ દૂષણ જે ભલે ચાલુ કૉંગ્રેસ પાર્ટી ઍ કર્યુ પણ ઍ ચાલુ રહે કે બંધ થાય બંને મા ફાયદો કૉંગ્રેસ નો જ થાય. અને કૉંગ્રેસ ધારે ત્યારે માત્ર અનામત ના મુદ્દા પર લોકોને ભડકાવીને સત્તા પરિવર્તન કરવી શકે. ચાહે બીજી પાર્ટી ગમે ઍટલો વિકાસ કરે, ગમે ઍટલી દેશપ્રેમી હોય કે ગમે ઍટલુ ભારત ના વિકાસ નુ કામ કરે, અનામત આ ઍક મુદ્દો કૉંગ્રેસ પાર્ટી ની ઍવી શોધ છે જે ઍને ૭૦ વર્ષ સુધી કઈ જે કામ ના કર્યુ હોવા છતા માત્ર આ મુદ્દા પર કૉંગ્રેસ ને ફરીથી સત્તા અપાવી શકે છે. ચાલો, વિચારીયે, સમજીયે....

टिप्पणियाँ
एक टिप्पणी भेजें