संदेश

Some Thoughts on Reservation system in India - જ્ઞાતી આધારિત અનામત પર વિચાર

ભાઈઓ, ચાલો ૫ મિનિટ માટે થોડુ લૉજિકલી વિચારીઍ. જ્ઞાતી આધારિત અનામત ની શરૂઆત કોણે કરી? કૉંગ્રેસ પાર્ટી ઍ. બરાબર? સત્તામા બની રેહવા માટે આ પર્ફેક્ટ પગલુ હતુ. કઈ રીતે? જુઓ. જ્યારે અનામત ચાલુ કર્યુ ત્યારે ગરીબોના મસીહા તરીકે નામના મળી અને સાથોસાથ સત્તા પણ. પણ આટલુ જે નહી, માત્ર ઍ વર્ષ કે ૫-૧૦ વર્ષ માટે નહી, આ અનામત ના મુદ્દાથી કૉંગ્રેસ પાર્ટી ની આવનારા દશકાઓ સુધી સત્તામા રેહવાંનુ લાયસન્સ મળી જવાનુ હતુ ઍ આ પાર્ટી ની સારી રીતે ખબર હતી. કાઇ રીતે? ચાલો સમજીયે. અનામત પ્રથા શરૂ કરી ત્યારે તો ગરીબોના મસીહા તરીકે નામના મળી જ ગઈ. ઍટલે સત્તા પાકી. પણ પછી? પછી ના ૧૦ વર્ષ બાકીની જ્ઞાતીઓ જેમને અનામત નો લાભ નથી મળ્યો ઍમને ધીરે ધીરે અનામતનો લાભ આપો. ઍટલે પાછા આવતા ૧૦-૧૫ વર્ષ સત્તા પાકી. પછી ઍક સમય પછી જ્યારે ઍવી પરિસ્થિતિ આવે કે લોકોને આ પધ્ધતિ ના નુકસાન બહુ ખરાબ રીતે અનુભવ થવા માંડે ઍટલે અમુક જ્ઞાતીઓ આ પદ્ધતિનો વિરોધ કરશે. જેમ કે પટેલ, બ્રાહ્મણ કેમ કે ઍમને આ પદ્ધતીના કારણે બહુ મોટા નુકસાન ભોગવવા પડે છે. હવે જો આ પ્રકારના વિરોધ થાય ત્યારે જે તે રાજ્ય મા કૉંગ્રેસ સત્તા મા હોય તો તો આ વિરોધ ને ગમે તે ર...

Gopastami Hindu Massacre - गोपाषटमी हिंदू नरसंहार

हम मे से ज़्यादातर लोगोने अंग्रेज़ो के द्वारा किए गये जलियावाला हत्याकांड के बारे में ज़रूर सुना होगा. जिसमे ज़ालिम जनरल डायर ने पंजाब के जलियावाला बाग में इकट्ठा हुवे शांति से प्रदर्शन कर रहे भारतीयो पर अंधाधुंध गोलीबार करके 500 से 1000 लोगो की निर्मम हत्या कर दी. पर क्या आप को पता है की आज़ादी के करीब 20 साल बाद, कॉंग्रेस की इंदिरा गाँधी के शाशन में गौ-हत्या के विरुद्ध शांतिपूर्ण प्रदर्शन कर रहे 5000 हिंदू की बेरहेमी से हत्या कर दी थी? हा, इस हत्याकांड को कॉंग्रेस के बाकी के हत्याकांड जैसे की 1984 सिख-विरोधी हत्याकांड (जिसमे करीब 3000 सिक्खो की हत्या कर दी गयी थी, हज़ारो सीखो की घर-संपत्तिया जला दी गयी थी), की तरह ही इतिहास में कही दिखाया नही जाता. अगर यकीन नही आ रहा तो ये लिंक पे देख लीजिए: http://www.hinduhumanrights.info/remembering-the-7th-nov-1966-gopastami-hindu-massacre-in-delhi/ https://news.google.com/newspapers?nid=0klj8wIChNAC&dat=19661108&printsec=frontpage&hl=en https://hinduexistence.org/2016/11/07/remembering-the-50-years-of-largest-hindu-killing-by-...